drhedgewarsevasamiti.in

गाय के गोबर से बनी गोकाष्ठ दिलाएगी मोक्ष, पर्यावरण के लिए है अनुकूल

Gokashtha (ગોકાષ્ઠ/મોક્ષકાષ્ઠ)

ceb1b40e-4b90-4c30-99db-423d68392839

Raise funds for saving the world from global warming

  • Goal ₹10,000
  • Raised ₹200,000

20%

अब गाय के गोबर से बनी लकड़ी मोक्ष भी दिलाएगी

#ગોસેવા ગતિવિધિ વડોદરા મહાનગર #મોક્ષકાષ્ટ #આત્મનિર્ભર ગોવંશ #પર્યાવરણ સંરક્ષણ

ગો ગતિવિધિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વડોદરા દ્વારા વડોદરાના ખાસવાડી સ્મશાનગૃહમાં વેદલક્ષણા ભારતીય ગૌમાતાના પવિત્ર ગોમય વડે બનાવવામાં આવેલ મોક્ષકાષ્ટ વડે અંતિમસંસ્કાર કરવાનુ ચાલુ કરવામાં આવ્યું છે.

About Cause

કોવિડ 19 ની કઠિન પરિસ્થિતિમાં ખુબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ શવદાહ માટે થઈ રહ્યો છે, પરિણામે પ્રાણવાયુ આપનારા અમુલ્ય વૃક્ષોનુ પણ નિકંદન નીકળી રહ્યું છે. આ સમસ્યાને ઓછી કરવા મોક્ષકાષ્ટથી વડોદરાના આ સ્મશાનગૃહમાં હવેથી અંતિમસંસ્કાર કરવામાં આવશે. હાલમાં કુલ ૫૦ ટન મોક્ષકાષ્ટ નો ઉપયોગ થયો.  

5e716392-0828-47aa-acdf-cb3e852c6aed
7e4f24fe-2c4e-4ee6-9e83-910afbc21039 (1)
16a937c3-b086-4e4e-a3a5-486f191a003e
61fb86a7-f3a4-4081-b0ab-cef1164314fd
a8f2f9be-950e-459e-a243-9e5cfd751fd2 (1)

Previous
Next

ADVANTAGE OF GOKASTHA/MOKSHKATHA (COW DUNG STICK)
  • अंतिम संस्कार के लिए ये गोबर से बनी लकड़ी बेची जाएगी। इसको जलाने से प्रदूषण से छुटकारा मिलेगा।
  • गोकाष्ठ (गाय के गोबर से बनी लकड़ी) से दाह संस्कार पर 15 वर्ष की उम्र के दो पेड़ों को बचाया जा सकता है। इससे न केवल पर्यावरण संरक्षित होगा, बल्कि गोरक्षा भी होगी।
  • एक अंत्येष्टि में लगती है 500 किलो लकड़ी, गोकाष्ठ का प्रयोग हो तो 300 किलो में होगा काम।
  • गोबर के जलने से हानिकारक गैसें भी नहीं निकलतीं।
Donation Hotline:

+62 142 141265


Donate Now

About Cause

  • Medical Care
  • Health Food
  • Education
  • Pure Water
  • Ecology